લેટરપેડ મેકર (Letterpad Maker) A4
તમારી શાળા માટે A4 સાઈઝનું લેટરહેડ ડિઝાઈન કરો — નામ, સૂત્ર, સરનામું, સંપર્ક, સહી અને વોટરમાર્ક ગોઠવો. બધું તમારા બ્રાઉઝરમાં જ બને છે, કંઈ પણ સર્વર પર સેવ કે અપલોડ થતું નથી — PNG અથવા PDF તરીકે સીધું ડાઉનલોડ કરો.
🏷️ નામ
📞 સંપર્ક માહિતી (જમણી બાજુ)
✍️ સહી / સ્થળ
📤 સહીની ઈમેજ અપલોડ કરો (વૈકલ્પિક — PNG માં નામ ઉપર છપાશે)
🖼️ શાળાનો લોગો
📤 લોગો બદલો — તમારી ઈમેજ અહીં અપલોડ કરો
💧 વોટરમાર્ક (પાછળ ઝાંખો લોગો)
ખાલી રાખશો તો શાળાનો લોગો જ વોટરમાર્ક તરીકે વપરાશે.
ઓછું % = વધુ ઝાંખું (લખાણ સ્પષ્ટ વંચાય તે માટે 6–10% યોગ્ય)
🔒 100% પ્રાઈવેટ — તમારો લોગો કે ડેટા ક્યાંય અપલોડ કે સેવ થતો નથી, ફક્ત તમારા ડિવાઇસ પર જ બને છે.